Man Fave Tya Faro Yojana GSRTC 2025 | મન ફાવે ત્યાં ફરો યોજના ગુજરાત
GSRTC Man Fave Tya Faro Yojana એ ગુજરાતના મુસાફરો માટે એક અનોખી અને ખર્ચમાં કિફાયતી પ્રવાસ યોજના છે. રાજ્યના પ્રવાસીઓ હવે માત્ર ₹450થી શરૂ થતા ભાડામાં 4 થી 7 દિવસ સુધી ગુજરાતના કોઈપણ ખૂણે પ્રવાસ કરી શકે છે. GSRTC Man Fave Tya Faro Scheme ખાસ કરીને ઉનાળાની રજાઓ માટે રજૂ કરવામાં આવી છે, જેથી લોકો … Read more