શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2025 | Shramyogi Prasuti Sahay Yojana 2025
શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના એ ગુજરાત રાજ્ય સરકારની ઉપયોગી યોજના છે, જે ખાસ કરીને શ્રમિક પરિવારની મહિલાઓ માટે બનાવવામાં આવી છે. તો આ યોજના શું છે? તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કોણ લાયકાત ધરાવે છે? કેટલો નાણાકીય લાભ મળે છે? અરજી માટે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે અને કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકાય – આવા … Read more