Surendranagar Health Department Recruitment 2025: સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર ભરતી જાહેર
સુરેન્દ્રનગર જીલ્લાની આરોગ્ય શાખા દ્વારા નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત ટેક્નિકલક અને નોન-ટેક્નિકલ વર્ગની વિવિધ જગ્યાઓ માટે 11 મહિના માટે કરાર આધારિત ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે આરોગ્ય સાથી પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. પદોનાં નામ શું છે, કેટલી ખાલી જગ્યાઓ છે, લાયકાત શું જરૂરી છે, પગાર … Read more